પુરુષોત્તમ બોલ્યા પ્રીતે…

swaminarayan
 
 
અલૈયા ખાચરને શ્રીહરિ વાત કરતાં કહે, ” બહુ છક છે તે અનંત દોષનું મૂળ છે. ભવ-બ્રહ્માદિકને છકને લઈને વિઘ્ન આવ્યાં. માટે દાસના દાસ થઈને રહેવું
Advertisement
. દાસના દાસ થઈને રહે તેને વિઘ્ન નડતાં નથી. પૂર્વે ઉદ્ધવ, પ્રહલાદ થઈ ગયા તેની રીતિ જોવી. તે ભક્તમાં શિરોમણિ હતા તો પણ તેમણે દાસના દાસ અને તેના પણ દાસ થવા વર માગ્યા છે………
 
|| જય શ્રી સ્વામિનારાયણ ||
                     

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Reply


Share via
Copy link
Powered by Social Snap