પુરુષોત્તમ બોલ્યા પ્રીતે….સેવા, સરળતા, દાસપણું…

Mahant swami maharaj
[jetpack_subscription_form show_only_email_and_button=”true” custom_background_button_color=”undefined” custom_text_button_color=”undefined” submit_button_text=”Subscribe” submit_button_classes=”undefined” show_subscribers_total=”false” ]

પ્રકરણ -૧૩  સેવા, સરળતા, દાસપણું…

ચિંતામણી, પારસમણિ કે કલ્પવૃક્ષ તેના કરતાં પણ દાસપણું ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે. ઈશ્વરો , અક્ષરમુક્તો કે રાધા-રામાદિ ભક્તો દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે.  ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારેય બરોબરિયાપણું આવવા ન દે, દાસના દાસનો દાસ થઈ રહે ત્યારે શ્રીહરિ તેને ‘દાસ’ ની પદવી આપે છે. દાસ પદવી, પરથી પર પદવી છે…….   

Advertisement

|| જય શ્રી સ્વામિનારાયણ ||

બીજા પ્રેરણાદાયી પ્રસંગૉ માટે અહિ ક્લિક કરો

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Reply


Share via
Copy link
Powered by Social Snap