મંદિરો વિષે કેટલીક વાતો…

swaminarayan temple

Q-1) મંદિર શા માટે જવું જોઈએ ?

તમામ મંદિરો ધરતીના ઘનાત્મક ( પોસિટીવ ) ઉર્જાના કેન્દ્રો છે. મંદિરો આકાશીય ઉર્જાના કેન્દ્ર છે. વ્યક્તિ મંદિર માં ઉઘાડે પગે જાય છે ત્યારે એનું શરીર ધરતી સાથે સીધા સંપર્ક માં આવે છે ( અર્થ થાય છે ) જ્યારે મૂર્તિને હાથ જોડે છે ત્યારે શરીર નું ઉર્જા ચક્ર ચાલુ થઇ જાય છે.

Advertisement

જ્યારે શીશ નમાવે છે ત્યારે મૂર્તિમાંથી પરાવર્તિત થતી પૃથ્વી અને આકાશીય તરંગો એના માથા પર પડે છે અને કપાળ પર આવેલ આજ્ઞાચક્ર પર સીધી અસર કરે છે. આનાથી શાંતિ મળે છે અને સકારાત્મક વિચારો આવે છે. જેનાથી વ્યક્તિમાં હળવાશ આવે છે.

temple
[jetpack_subscription_form show_only_email_and_button=”true” custom_background_button_color=”undefined” custom_text_button_color=”undefined” submit_button_text=”Subscribe” submit_button_classes=”undefined” show_subscribers_total=”false” ]

Q-2) પૂજા શા માટે કરવી જોઈએ ?

પૂજા એક રાસાયણિક ક્રિયા છે. એનાથી મંદિર ના અંદરની પી. એચ. વેલ્યુ ( તરલ પદાર્થ માપવાનું એકમ ) ઓછી થઇ જાય છે. જેનાથી વ્યક્તિના પી. એચ. વેલ્યુ પર અસર પડે છે. આ એક આયનીક ક્રિયા છે જે શારીરિક રસાયણો માં બદલાવ લાવે છે. આ ફેરફાર શારીરિક બીમારીઓને ઠીક કરવા માં મદદ રૂપ થાય છે. દવાઓ દ્વારા પણ આજ ક્રિયા થાય છે જે મંદિર જવાથી થાય છે.

Golden temple

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી..

Q-3) મંદિર માં શિખર કેમ હોય છે ?

મંદિર પર શિખર હોય છે. શિખર ની ભીતર માં ઉર્જા તરંગો અને ધ્વની તરંગો અથડાઈ ને વ્યક્તિ ઉપર પડે છે. આ તરંગો માનવ આવૃત્તિ ને સુરક્ષિત રાખે છે જેનાથી મંદિર માં ભીતર ના વાતાવરણ સાથે સામન્જશ્ય જાળવી વ્યક્તિ ને અસીમ સુખની પ્રતીતિ કરાવે છે. માટે જ્યારે વ્યક્તિ ગમે એટલો વ્યથિત ચિંતિત હોય અને મંદિર માં જઈ આવે પછી હળવાશ અનુભવે છે.

બીજા સાંપ્રદાયિક પોસ્ટ્સ માટે અહીં ક્લિક કરો – Click Here

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Reply


Share via
Copy link
Powered by Social Snap