ભગવાન કયારે આપણા થાય?

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

૮-નવેમ્બર-૧૯૬૮, ગાના

yogiji maharaj

ભગવાન કયારે આપણા થાય ?

બીજે દિવસે સવારે ગાના સત્સંગ મંડળે કીર્તન ગાયું હતું. તેમાં ‘તમે મારા થયા, હુ તમારો થયો’ એ કીર્તન ઉપાડયુ. ત્યારે સ્વામીશ્રીએ પ્રશ્ર પૂછયો:

‘તમે મારા થયા એટલે શું ? ભગવાન ક્યારે આપણા થાય ?’ પછી જુદા જુદા હરિભકતો પાસે પ્રશ્નોના ઉત્તર કરાવ્યા.

બાદ રવામીશ્રીએ સ્નાન કરતાં યુવકોને કહ્યું કે ‘મધ્યનું ૬૧મું વચનામૃત (નિયમ, નિશ્વય, પક્ષનું) સિદ્ધ થાય, તો એ કીર્તન પ્રમાણે વર્ત્યા કહેવાય.’

” જગતનું ઓછું સૂઝે છે “

ગાનામાં જૂના હરિભક્ત શનાભાઈ લાલાજી સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. તેમણે કહ્યું : ‘બાપા ! મને આંખે ઓછું સૂઝે છે.’

સ્વામીશ્રી કહે : ‘મને પણ ઓછું સૂઝે છે.’

એ સાંભળતાં બધા ખૂબ હસી પડયા. સ્વામીશ્રી પોતે પણ ખૂબ હસવા લાગ્યા તે કહે : ‘આ જગતનું ઓછુ સૂઝે છે.’

Pramukhswami maharaj

જય સ્વામિનારાયણ

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap