ગોરાણાનું ગૌરવ વધે છે

57

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ

૧૯-જુન-૧૯૬૮, ગોરાણા

Pramukhswami maharaj
Pu. Pramukhswami maharaj

ગોરાણાનું ગૌરવ વધે છે

શાસ્ત્રોકત વિધિ અનુસાર હરિલીલાકલ્પતરુ ગ્રંથની પારાયણનો આજે પ્રારંભ કરાવ્યો.

બપોરે જમતી વખતે સંતો પાસે લોટા ન જોયા. એટલે પૂછ્યું: ‘લોટા કયાં ?’ પછી ખબર પડી કે નથી; એટલે લોટા રાખવાનું સૌને નિયમ આપ્યું. જમ્યા બાદ કથામાં બાળ મંડળ પાસે સ્વામિનારાયણ ધૂન બોલાવરાવી.

Advertisement

ગ. મ. ૪૬ વચનામૃત સમજાવતાં કહ્યું :

‘ગમે તેટલા પૂજાતા હોય, ગાદી-તકિયે બેઠા હોય, સદગુરુ હોય, પણ શાસ્ત્રીજી મહારાજ જેવાનો અવગૂણ હોય તો જીવતા છતાં મરેલા છે.

‘ક્રોધે કરીને પડયો એટલે શું? મોટાષુરુષમાં ક્રોધ પરઠયો. અમથો સત્સંગમાં પડ્યો હોય તેનો પણ અવગુણ ન આવે, તો પછી એકાંતિકનો તો ક્યાંથી આવે ?

‘જૂનાગઢમાં બ્રહ્મચારી હતા. બાબરિયાવાડના હરિભક્ત રોજ બ્રહ્મચારીને દૂધ લાવીને જમાડે. તે બ્રહ્મચારી કહે : ‘સ્વામીનો સમાગમ ન કરવો.’ પછી હરિભક્ત કહે : ‘વહેલું કહેવું હતું તે ! દૂધ ન પાત. ને ભરોડામાં રેડત.’ પછી બ્રહ્મચારીને ગાંડપણ આવ્યું. એટલે હરિભક્ત કહે : ‘ઊંટનો દોડ પહોંચ્યો ખરો’

swaminarayan

Vachanamrut Gems

Gadhadã I-30: Power of Satsang

“… Therefore, if someone sincerely practises satsang and reflects upon and tries to imbibe the discourses relating to God, then his vile thoughts are eradicated. In this manner, the influence of satsang is extremely powerful. In fact, no other spiritual endeavour can compare with satsang. Why? Because thoughts which cannot be eradicated by any other spiritual endeavour can be removed by engaging in satsang. Therefore, one who wishes to rid the mind of base thoughts related to rajogun should sincerely practise satsang by thought, word and deed. As a result, those thoughts will be eradicated due to the power of satsang.”

[Gadhadã I-30]

||જય સ્વામિનારાયણ ||

Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap