BAPS

જોગી ત્યાં હું…

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૧૧-ડિસેમ્બર-૧૯૬૮, મુંબઇ ‘જોગી ત્યાં હું…’ સવારે ૧૧-૦૦ વાગે આરામમાંથી ઊઠયા ત્યારે વાત કરી : ‘આજે સ્વપ્નું આવ્યું કે શાસ્ત્રીજી મહારાજને ટ્રેનમાં જવું હતું. ત્યારે સ્ટેશનમાં મને આજ્ઞા કરી : ‘જાવ જોગી ! ફર્સ્ટ કલાસના ડબ્બામાં વ્યવસ્થા કરો.’ હું ત્યાં ગયો એટલે ગાડીમાં ડોસી બેઠી હતી. એટલે થર્ડ કલાસના …

જોગી ત્યાં હું… Read More »

હેતનું લક્ષણ શું?

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૬-જુન-૧૯૬૮, જૂનાગઢ હેતનું લક્ષણ શું ? વજુભાઈને તાવ આવતો હતો. તેઓ મેડા ઉપર સૂતા હતા. સવારે પૂજા બાદ રવામીશ્રી સર્વને ‘જય સ્વામિનારાયણ’ કહેતાં સીડી નજીક આવ્યા અને કહે ; ‘હાલો, (૩૫૨ વજુભાઈને મળવા જવું છે.’ ડૉક્ટર સ્વામીએ કહ્યું: ‘ઉપર ચડવાનું ફાવે એવું નથી. દાદરો સીધો છે. સાંકડો છે …

હેતનું લક્ષણ શું? Read More »

સત્સંગને માટે પ્રાણ પાથરવા

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૯-જુલાઇ-૧૯૬૮, ગોંડલ સત્સંગને માટે પ્રાણ પાથરવા.. ‘યોગી સુવાસ’ અંકમાં કેનેડી અને અબ્રાહમ લિંકનના ખૂનનો પ્રસંગ આવ્યો. તે સાંભળી સ્વામીશ્રી કહે : ‘આ લેખમાં શું ભાવાર્થ આવ્યો? આમાં સત્સંગની વાત ન આવી. આ તો ગ્રામ્યવાર્તા થઈ. આવા લેખ ન લખવા. આપણે જણાવી દેવું. દેશને માટે મર્યા, પણ સત્સંગને માટે મર્યા …

સત્સંગને માટે પ્રાણ પાથરવા Read More »

shashtriji maharaj

અક્ષરધામના મહંત

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૦-સપ્ટેમ્બર-૧૯૬૮, ગઢડા અક્ષરધામના મહંત સાંજે સહસ્ર ધરે પધાર્યા. અહીં મેઇન રોડથી ધરા સુધી પાકો રસ્તો બાંધવાનો હતો તેનું નિરીક્ષણ કર્યું અને તેનો અમુક ખર્ચ સંસ્થા તરફથી આપવાનો નિર્ણય કર્યો. ધરા પાસે પધારી સ્વામીશ્રી કહે : ‘આ ધરામાં પાંચસો પરમહંસો સહિત ઘણી વાર શ્રીજીમહારાજે સ્નાન કર્યું છે તે ત્યાં …

અક્ષરધામના મહંત Read More »

ભગવાન કયારે આપણા થાય?

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૮-નવેમ્બર-૧૯૬૮, ગાના ભગવાન કયારે આપણા થાય ? બીજે દિવસે સવારે ગાના સત્સંગ મંડળે કીર્તન ગાયું હતું. તેમાં ‘તમે મારા થયા, હુ તમારો થયો’ એ કીર્તન ઉપાડયુ. ત્યારે સ્વામીશ્રીએ પ્રશ્ર પૂછયો: ‘તમે મારા થયા એટલે શું ? ભગવાન ક્યારે આપણા થાય ?’ પછી જુદા જુદા હરિભકતો પાસે પ્રશ્નોના ઉત્તર …

ભગવાન કયારે આપણા થાય? Read More »

બાળા જોગી !

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨-ઓક્ટોબર-૧૯૬૮, ગોંડલ બાળા જોગી ! બીજે દિવસે સવારે ધૂન, સ્તોત્રગાન થયું. ઘણી વાર સ્વામીશ્રી સ્તોત્રનો એક એક શ્લોક વંચાવતા ને તે ઉપર વિવેચન કરતા. શ્લોકોના ગુજરાતી અર્થો ખાસ વંચાવે. આજે પણ એ રીતે કર્યું. બોચાસણથી ઘનશ્યામ સ્વામી આ સમૈયામાં ખાસ આવ્યા હતા. તેઓ આજે વહેલી સવારે મંગળ પ્રવચનમાં …

બાળા જોગી ! Read More »

ભકતવત્સલ હરિ બિરુદ તિહારો

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૮-જુલાઇ-૧૯૬૮, જૂનાગઢ ભકતવત્સલ હરિ બિરુદ તિહારો બપોરે ઓરડામાં બધા સંતો સાથે બેઠા હતા. પ્રમુખસ્વામી પણ બાજુમાં હતા. વરસાદ કયાં કયાં કેટલો કેટલો પડ્યો તે સંબંધી વાત પૂછી. નિર્ગુણ સ્વામીને કહે : ‘મહારાજના પગ પકડી પ્રાર્થના કરો કે વરસાદ વરસાવે. ઈશ્વર સ્વામી ! તમે કરો.’ પછી સ્વામીશ્રી જાતે જ …

ભકતવત્સલ હરિ બિરુદ તિહારો Read More »

પરસ્પર પ્રેમની પ્રતિષ્ઠા

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૧૨-જુલાઇ-૧૯૬૮, ગોંડલ પરસ્પર પ્રેમની પ્રતિષ્ઠા બપોરની ટ્રેનમાં નડિયાદથી કૃષ્ણાભાઈ વગેરે સાત હરિભકતો આવ્યા. અત્યંત શૂરવીર એવા કૃષ્ણાભાઈ નિષ્ઠાવાન ને પ્રેમી પણ એટલા જ. સ્વામીશ્રીનો વિરહ તેઓ ખમી શકતા નહિ. થોડા દિવસ થાય ને મંડળી લઈને સ્વામીશ્રીનાં દર્શને આવી પહોંચ્યા હોય ! પ્રેમી એવા કે ‘સ્વામીબાપાને આ ભાવે! આ …

પરસ્પર પ્રેમની પ્રતિષ્ઠા Read More »

મૂર્તિનું ચિંતનાત્મક દર્શન

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૧૧-જુલાઇ-૧૯૬૮, ગોંડલ મૂર્તિનું ચિંતનાત્મક દર્શન દર્શન બાદ ગ.પ્ર. ૪૧ તથા ૪૨ વચનામૃતો વંચાયાં. તેમાં વર્ણન આવ્યું કે મહારાજ પાઘ પહેરીને બેઠા હતા. તે સાંભળી સ્વામીશ્રી કહે : ‘દરેક વચનામૃતમાં પાધ પહેરીને બેઠા હતા એમ આવે. સવારે, બપોરે, રાત્રે જયારે ને ત્યારે પાઘ પહેરીને બેસે, તે શું ઉઘાડે માથે …

મૂર્તિનું ચિંતનાત્મક દર્શન Read More »

થુલું ને કંસાર..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ.. ૧૪-જુલાઇ-૧૯૬૮, ગોંડલ થુલું ને કંસાર બપોરની કથામાં ગ.પ્ર. ૭૪ તથા ૭૫ વચનામૃત વંચાવ્યા. સભામાં ગોંડલના યુવક પ્રમોદભાઈ બેઠા હતા. વચનામૃતમા ‘એકોતેર પરિયાં તર્યા’ ની વાત સમજાવતાં સ્વામીશ્રી કહે : ‘કોઈ તમારો ગુણ લે, ‘પ્રમોદ બહુ સારા. સ્વામીનું ભજન કરે છે.’ તો તેનું કલ્યાણ થાય. આવતા જન્મે સત્સંગમા દેહ …

થુલું ને કંસાર.. Read More »