daily satsang

અક્ષરધામની કમાણી કરવી

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ જુન ૧૯૬૮, ગોંડલ અક્ષરધામની કમાણી કરવી રાતની સભામાં મહેળાવના હરમાનભાઈ મલાવી આફ્રિકા જઈ રહ્યા હતા, તથા મ્વાન્ઝાના ભકત્તો કનુભાઈ, દેસાઈભાઈ લંડન જઈ રહ્યા હતા. તેમને આશીર્વાદ આપી, સત્સંગ જાળવવા સંબંધી વિદાયની શીખ આપી. ‘શાકાહારી રહેવું. રવિવારની સભામાં જાવું. આશરો ભગવાનનો રાખવો, સત્સંગ રાખવો. અક્ષરધામમાં જવાની કમાણી કરવા ભરતખંડમાં …

અક્ષરધામની કમાણી કરવી Read More »

પાકા ઘડે કાંઠા ચડે નહિ..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ   ૮-મે-૧૯૭૦, મોમ્બાસા, વૈશાખ સુદ ત્રીજ, સંવત ૨૦૨૬, મોમ્બાસા મંદિરનો ૧૬મો પાટોત્સવ.   પાકા ઘડે કાંઠા ચડે નહિ.. ‘અહીં સાંજે માલિશ માટે, વીરપુરના એક અનુભવી વૃદ્ધ લુહાણાભાઈ આવતા. સ્વામીશ્રીએ તેમને કૃપા કરી સેવાનો લાભ આપેલો. માલિશ વખતે સ્વામીશ્રી તેમને સત્સંગની વાતો કરતા. થોડા દિવસ પછી સંતોએ તેમને સ્વામીશ્રી …

પાકા ઘડે કાંઠા ચડે નહિ.. Read More »

એકાંતિક સત્પુરૂષ…પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.. પ્રકરણ -૧૫   એકાંતિક સત્પુરૂષ ……… સંતનું વચન જે માને છે તેનું ધર્મમાં વર્તન થાય છે. આવા સંતની મધ્યે પ્રગટ શ્રીહરિ બિરાજે છે, એવી પ્રતીતિ જેને આવે છે તે તત્કાળ અક્ષરધામ પ્રાપ્ત કરે છે. સંત-સમાગમ કરે છે તેને અક્ષરધામ દૂર રહેતું નથી.” ||”अक्षरं अहं पुरुषोत्तम दासोस्मि “|| તા. 30-10-2010, ગોંડલ અમેરિકાથી એક હરિભક્તનો …

એકાંતિક સત્પુરૂષ…પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. Read More »

નિજજન જાની સંભારોગે પ્રીતમ..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૭-મે-૧૯૭૦, મોમ્બાસા નિજજન જાની સંભારોગે પ્રીતમ તા. ૭મીએ સવારે નાસ્તો કરતાં સ્વામીશ્રીએ સેવકને કહ્યું : ‘દાસકાકાને ઢેબરાં દઈ આવો. તેમને રોગ છે. બીજું ગળ્યુ ખવાતું નથી.’ ‘બાપા ! એ તો જમી રહ્યા.’ ‘તોય દઈ આવો.’ સ્વામીશ્રી હરિભક્તોની બહુ સંભાળ રાખતા. એમાં પણ શાસ્ત્રીજી મહારાજના જૂના હરિભક્તો(દાસકાકા, હરમાનભાઈના નાનાભાઈ)ને …

નિજજન જાની સંભારોગે પ્રીતમ.. Read More »

દિવ્યતાની ક્રિયા એવી કદી ન મળે..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૭-મે-૧૯૭૦, મોમ્બાસા દિવ્યતાની ક્રિયા એવી કદી ન મળે સાંજે મંદિરમાં સભા પ્રસંગમાં વાતમાં વાત નીકળી. ત્યારે સ્વામીશ્રી કહે : ‘આપણે કરમશીભાઈને ત્યાં મહારાજનાં પગલાં છે, તે જોવા જવું છે.’ ‘એ ઘર ખાલી કરી નાખ્યું ને પગલાં નથી.’ હરિભક્ત્તોએ કહ્યું. કરમશીભાઈને ત્યાં મહારાજે દિવ્ય દેહે પધારી ચંદનનાં પગલાં પાડેલાં, …

દિવ્યતાની ક્રિયા એવી કદી ન મળે.. Read More »

કલ્યાણકારી પુરુષને કોઈ બંધન કે વિક્ષેપ નથી..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ (૨૨-એપ્રિલ-૧૯૭૦, મોમ્બાસા) કલ્યાણકારી પુરુષને કોઈ બંધન કે વિક્ષેપ નથી બપોરે ૧-૧૫ વાગે એક હરિભકતે સ્વામીશ્રીએ કરાવેલા દિવ્ય અનુભવની ચમત્કારની વાત સભામાં કરી. સૌ આશ્ચર્યવત સાંભળી રહ્યા હતા. ત્યાં સ્વામીશ્રી બોલ્યા : ‘સાલિયાનું ભાગવું ને કાગડાનું બેસવું.’ એમ કહી એ સત્ય વાતને આકસ્મિક વટાવી, ગૌણ બનાવી દીધી. આવી ગૌણતા …

કલ્યાણકારી પુરુષને કોઈ બંધન કે વિક્ષેપ નથી.. Read More »

જનમ સુફલ કરે જંતનો..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ.. માર્ચ-૧૯૬૯, અમદાવાદ જનમ સુફલ કરે જંતનો..           એક બપોરે ઠાકોરજી જમાડી સ્વામીશ્રી વચનામૃતની કથા કરાવતા હતા. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ ના જનરલ મેનેજર દવે તથા એબીન રોય મંદિરે દર્શને આવ્યા. કથા વંચાત્તી હત્તી. ત્યાં સ્વામીશ્રીનાં દર્શન કરતાં કહે : *‘અમને રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ સ્વામીનાં …

જનમ સુફલ કરે જંતનો.. Read More »

એકાંતિક સત્પુરૂષ..

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે… પ્રકરણ -૧૫   એકાંતિક સત્પુરૂષ સંતનાં વચન અનેક ભવની પીડા મટાડે એવા નિર્મળ છે. તેમા દોષ દેખાડે તેને માયાવી ખલ જાણવા. સંત નટના ખેલની પેઠે વચનરૂપી દોર પર ચાલે છે, શૂરા અનએ સતીથી પણ અધિકપણે મરણ હાથમાં લઈને વર્તે છે. ભવ, બ્રાહ્માદિ દેવો ને નારદ જેવા દેવર્ષિઓ સંતનું વર્તન જોઈ કંપે છે. પ્રકૃતિ-પુરૂષ …

એકાંતિક સત્પુરૂષ.. Read More »

માથે પાણા લઈ મોવડી બનતા પ્રમુખસ્વામી..

માર્ચ-૧૯૬૯, ભાદરા માથે પાણા લઈ મોવડી બનતા પ્રમુખસ્વામી અહીં (ભાદરામાં) સ્વામીશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી મંદિરની આજુબાજુનાં મકાન મળવા લાગ્યા હતા. વાઘા પટેલે સ્વામીશ્રીનું ઐશ્વર્ય જોઈને પોતાનું મકાન આપ્યું હતું. જયારે તેનો કબજો મળ્યો ત્યારે સ્વામીશ્રીએ સૌને તે તોડવા મોકલ્યા. પ્રમુખસ્વામી પોતે પણ આ સેવામાં માથે પાણા લઇ થોડે દૂર સુધી લઈ જવાની સેવામાં મંડી પડ્યા …

માથે પાણા લઈ મોવડી બનતા પ્રમુખસ્વામી.. Read More »

ધબ્બાની અસર

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૧૯-સપ્ટેમ્બર-૧૯૬૮, સોનગઢ ધબ્બાની અસર (ભાવનગરથી ગઢડા) રસ્તામાં શિહોરમાં ૫૦૦ જેટલા હરિભકતોને દર્શન લાભ આપી, સોનગઢ ટીબી. હોસ્પિટલમાં પધાર્યા. સાંખેજના ભગવતીભાઈને અહી દાખલ કરવામાં આવ્યા હતા. તેમને મળ્યા. સ્થાનિક ગુરુકુળના પ્રમુખ, ચુસ્ત આર્યસમાજી મણિભાઈ પટેલે સ્વામીશ્રીનું બેન્ડ વગેરેથી સ્વાગત કર્યું. શિક્ષકો અને મણિભાઈએ સ્વામીશ્રીને હાર પહેરાવ્યો. પ્રાસંગિક પ્રવચનો પણ …

ધબ્બાની અસર Read More »