swaminarayan

જોગી ત્યાં હું…

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૧૧-ડિસેમ્બર-૧૯૬૮, મુંબઇ ‘જોગી ત્યાં હું…’ સવારે ૧૧-૦૦ વાગે આરામમાંથી ઊઠયા ત્યારે વાત કરી : ‘આજે સ્વપ્નું આવ્યું કે શાસ્ત્રીજી મહારાજને ટ્રેનમાં જવું હતું. ત્યારે સ્ટેશનમાં મને આજ્ઞા કરી : ‘જાવ જોગી ! ફર્સ્ટ કલાસના ડબ્બામાં વ્યવસ્થા કરો.’ હું ત્યાં ગયો એટલે ગાડીમાં ડોસી બેઠી હતી. એટલે થર્ડ કલાસના …

જોગી ત્યાં હું… Read More »

આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે…

એપ્રિલ-૧૯૬૯, ગોંડલ, આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે… મહુવાના બે મૂમુક્ષુઓ બાબુભાઈ પરમાર ને જગજીવનભાઈ ગોહિલ સ્વામીશ્રીનાં (યોગીજી મહારાજનાં) દર્શને ગોંડલ આવ્યા. બહુ મોટી સભા ભરાઈ હતી. આ બંને ભક્તોનો સંકલ્પ હતો કે ‘સ્વામીશ્રી પાસે કંઠી બંધાવીને વર્તમાન ધરાવવાં, પણ આટલી ભીડમાં સ્વામીશ્રી પાસે જવું કેમ ? તેમના મનમાં ચિંતા હતી કે ‘આ વખતે વર્તમાન …

આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે… Read More »

અક્ષરધામની કમાણી કરવી

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ જુન ૧૯૬૮, ગોંડલ અક્ષરધામની કમાણી કરવી રાતની સભામાં મહેળાવના હરમાનભાઈ મલાવી આફ્રિકા જઈ રહ્યા હતા, તથા મ્વાન્ઝાના ભકત્તો કનુભાઈ, દેસાઈભાઈ લંડન જઈ રહ્યા હતા. તેમને આશીર્વાદ આપી, સત્સંગ જાળવવા સંબંધી વિદાયની શીખ આપી. ‘શાકાહારી રહેવું. રવિવારની સભામાં જાવું. આશરો ભગવાનનો રાખવો, સત્સંગ રાખવો. અક્ષરધામમાં જવાની કમાણી કરવા ભરતખંડમાં …

અક્ષરધામની કમાણી કરવી Read More »

નિજજન જાની સંભારોગે પ્રીતમ..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૭-મે-૧૯૭૦, મોમ્બાસા નિજજન જાની સંભારોગે પ્રીતમ તા. ૭મીએ સવારે નાસ્તો કરતાં સ્વામીશ્રીએ સેવકને કહ્યું : ‘દાસકાકાને ઢેબરાં દઈ આવો. તેમને રોગ છે. બીજું ગળ્યુ ખવાતું નથી.’ ‘બાપા ! એ તો જમી રહ્યા.’ ‘તોય દઈ આવો.’ સ્વામીશ્રી હરિભક્તોની બહુ સંભાળ રાખતા. એમાં પણ શાસ્ત્રીજી મહારાજના જૂના હરિભક્તો(દાસકાકા, હરમાનભાઈના નાનાભાઈ)ને …

નિજજન જાની સંભારોગે પ્રીતમ.. Read More »

દિવ્યતાની ક્રિયા એવી કદી ન મળે..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૭-મે-૧૯૭૦, મોમ્બાસા દિવ્યતાની ક્રિયા એવી કદી ન મળે સાંજે મંદિરમાં સભા પ્રસંગમાં વાતમાં વાત નીકળી. ત્યારે સ્વામીશ્રી કહે : ‘આપણે કરમશીભાઈને ત્યાં મહારાજનાં પગલાં છે, તે જોવા જવું છે.’ ‘એ ઘર ખાલી કરી નાખ્યું ને પગલાં નથી.’ હરિભક્ત્તોએ કહ્યું. કરમશીભાઈને ત્યાં મહારાજે દિવ્ય દેહે પધારી ચંદનનાં પગલાં પાડેલાં, …

દિવ્યતાની ક્રિયા એવી કદી ન મળે.. Read More »

ઠરાવમાં દુ:ખ..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ (૧૯-એપ્રિલ-૧૯૭૦, મોમ્બાસા) ઠરાવમાં દુ:ખ.. આજે બપોરે ૧-૦૦ વાગે રવિભાઈને બંગલે, કથા પ્રસંગમાં સ્વામીશ્રીએ એક હરિભક્તને પૂછયું : ‘તમે ક્યારે જવાના ?’ ‘બાપા ! કાલે… આજ્ઞા આપો એમ.’ સ્વામીશ્રી કહે : ‘પહેલાં જવાની વાત ને પછી આજ્ઞા માગી. જૂનાગઢના બાલમુકુંદ સ્વામી કહેતા : ‘કેટલાક પોતાની મેળે ઠરાવ કરીને રાખે …

ઠરાવમાં દુ:ખ.. Read More »

કલ્યાણકારી પુરુષને કોઈ બંધન કે વિક્ષેપ નથી..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ (૨૨-એપ્રિલ-૧૯૭૦, મોમ્બાસા) કલ્યાણકારી પુરુષને કોઈ બંધન કે વિક્ષેપ નથી બપોરે ૧-૧૫ વાગે એક હરિભકતે સ્વામીશ્રીએ કરાવેલા દિવ્ય અનુભવની ચમત્કારની વાત સભામાં કરી. સૌ આશ્ચર્યવત સાંભળી રહ્યા હતા. ત્યાં સ્વામીશ્રી બોલ્યા : ‘સાલિયાનું ભાગવું ને કાગડાનું બેસવું.’ એમ કહી એ સત્ય વાતને આકસ્મિક વટાવી, ગૌણ બનાવી દીધી. આવી ગૌણતા …

કલ્યાણકારી પુરુષને કોઈ બંધન કે વિક્ષેપ નથી.. Read More »

જનમ સુફલ કરે જંતનો..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ.. માર્ચ-૧૯૬૯, અમદાવાદ જનમ સુફલ કરે જંતનો..           એક બપોરે ઠાકોરજી જમાડી સ્વામીશ્રી વચનામૃતની કથા કરાવતા હતા. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ ના જનરલ મેનેજર દવે તથા એબીન રોય મંદિરે દર્શને આવ્યા. કથા વંચાત્તી હત્તી. ત્યાં સ્વામીશ્રીનાં દર્શન કરતાં કહે : *‘અમને રામકૃષ્ણ પરમહંસ અને વિવેકાનંદ સ્વામીનાં …

જનમ સુફલ કરે જંતનો.. Read More »

એકાંતિક સત્પુરૂષ..

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે… પ્રકરણ -૧૫   એકાંતિક સત્પુરૂષ સંતનાં વચન અનેક ભવની પીડા મટાડે એવા નિર્મળ છે. તેમા દોષ દેખાડે તેને માયાવી ખલ જાણવા. સંત નટના ખેલની પેઠે વચનરૂપી દોર પર ચાલે છે, શૂરા અનએ સતીથી પણ અધિકપણે મરણ હાથમાં લઈને વર્તે છે. ભવ, બ્રાહ્માદિ દેવો ને નારદ જેવા દેવર્ષિઓ સંતનું વર્તન જોઈ કંપે છે. પ્રકૃતિ-પુરૂષ …

એકાંતિક સત્પુરૂષ.. Read More »

માથે પાણા લઈ મોવડી બનતા પ્રમુખસ્વામી..

માર્ચ-૧૯૬૯, ભાદરા માથે પાણા લઈ મોવડી બનતા પ્રમુખસ્વામી અહીં (ભાદરામાં) સ્વામીશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી મંદિરની આજુબાજુનાં મકાન મળવા લાગ્યા હતા. વાઘા પટેલે સ્વામીશ્રીનું ઐશ્વર્ય જોઈને પોતાનું મકાન આપ્યું હતું. જયારે તેનો કબજો મળ્યો ત્યારે સ્વામીશ્રીએ સૌને તે તોડવા મોકલ્યા. પ્રમુખસ્વામી પોતે પણ આ સેવામાં માથે પાણા લઇ થોડે દૂર સુધી લઈ જવાની સેવામાં મંડી પડ્યા …

માથે પાણા લઈ મોવડી બનતા પ્રમુખસ્વામી.. Read More »