Uncategorised

ભકતવત્સલ હરિ બિરુદ તિહારો

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૮-જુલાઇ-૧૯૬૮, જૂનાગઢ ભકતવત્સલ હરિ બિરુદ તિહારો બપોરે ઓરડામાં બધા સંતો સાથે બેઠા હતા. પ્રમુખસ્વામી પણ બાજુમાં હતા. વરસાદ કયાં કયાં કેટલો કેટલો પડ્યો તે સંબંધી વાત પૂછી. નિર્ગુણ સ્વામીને કહે : ‘મહારાજના પગ પકડી પ્રાર્થના કરો કે વરસાદ વરસાવે. ઈશ્વર સ્વામી ! તમે કરો.’ પછી સ્વામીશ્રી જાતે જ …

ભકતવત્સલ હરિ બિરુદ તિહારો Read More »

રામરસ રેડ્યાની રીત..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૨-જુલાઇ-૧૯૬૮, ગોંડલ રામરસ રેડ્યાની રીત-૧ વઢવાણ મંદિરના પૂજારીના ભાઈ કે. એચ. પાઠક જયોતિષી હતા. તેઓ સાંજે દર્શને આવ્યા. તેમને કોઈ કાર્યની સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક મળેલ. તે વાત તેમણે સ્વામીશ્રીને કરી. મૂળ સત્સંગી અને સ્વામીશ્રી તેમને વર્ષોથી ઓળખે. સ્વામીશ્રી તેમને રસપૂર્વક પૂછવા લાગ્યા : ‘હવે વરસાદ કયારે થશે ?’ …

રામરસ રેડ્યાની રીત.. Read More »

હું તેમને ભાળું છું

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ઓક્ટોબર-૧૯૬૮, ગોંડલ હું તેમને ભાળું છું પ્રત્યેક દિવાળીએ શિવાભાઈ હરિભાઈ પટેલ અમદાવાદથી ફળોના ટોપલાઓ રવામીશ્રી પાસે લાવતા અને તે અન્નકુટમાં ધરાવતા. આ વખતે શિવાભાઈને અમદાવાદથી નીકળતાં મોડું થઈ ગયું. આથી સંતોએ સ્વામીશ્રીને કહ્યું : ‘બાપા ! શિવાભાઈનાં ફળો હજી સુધી આવ્યાં નથી અને મોડું થયું છે. કદાચ ભૂલી …

હું તેમને ભાળું છું Read More »

સત્યુગનો સંયમસાર

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ઓક્ટોબર-૧૯૬૮, ગોંડલ સત્યુગનો સંયમસાર.. એક દિવસ સ્વામીશ્રીએ બધા યુવકોને બ્રહ્મચર્ય અંગે ખૂબ વાત કરી. પછી નિષ્કપટ થવા પણ કહ્યું ને કહે : ‘લ્યો, નિષ્કપટ થાઓ, નિષ્કપટ થાઓ.’ પછી એકએક યુવકને વ્યક્તિગત કહેવા લાગ્યા. તેમાં લીંબડીવાળા ભરતનો વારો આવ્યો. તે કહે : ‘બાપા ! હું તો પરણેલો છું.’ ‘તે …

સત્યુગનો સંયમસાર Read More »

મહારાજના સંબંધની અસ્મિતા

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૫-સપ્ટેમ્બર-૧૯૬૮, સારંગપુર મહારાજના સંબંધની અસ્મિતા સવારે જીવાખાચરના ઓરડે દર્શન કરવા ગયા. ત્યાં એક સંતને આજ્ઞા કરી કે ‘દર અઠવાડિયે એક માણસ મોકલી આ ઓરડા સાફ કરાવવા.’ આ પ્રસાદીના ઓરડાઓ જૂના મંદિરના તાબામાં હતા. ખાસ સાફ થતા નહિ. તેથી સ્વામીશ્રીએ પોતાનું માનીને સૂચના આપી. ગામમાં શ્રીજીમહારાજનો પ્રસાદીનો ચોરો છે, …

મહારાજના સંબંધની અસ્મિતા Read More »

નિષ્કામવ્રત..

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.. પ્રકરણ -૧૪   નિષ્કામવ્રત , બ્રહ્મચર્ય મુક્તમુનિ કહે, : નિષ્કામવ્રત ઉપર શ્રીહરિને બહુ હેત હોવાથી વારંવાર તે સંબંધી વાત કરતા ને કહેતા કે, ” નિષ્કામવ્રત વિનાના નરનારી પશુ સમાન છે. નિષ્કામી હરિભકતો પાસે અમને રહેવું ગમે છે. બીજા ભાવથી જમાડે પણ તેનાથી ઉદાસ રહીએ છીએ. બ્રહ્મા અને ભવ જેવા દેવ આવીને બ્રહ્માંડની સમૃદ્ધિ …

નિષ્કામવ્રત.. Read More »