Gujarati Status

પરમ કૃપાળુ પરમાત્માનો આભાર

એક 80 વર્ષના દાદાને એટેક આવ્યો દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું, અને ખુબ સુખી સંપન્ન હતા સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા, ડોક્ટરે કહ્યુ દાદા ત્રણ કલાક તમારૂં બાયપાસનું ઓપરેશન ચાલશે ત્રણ દિવસ રોકાવવું પડશે….દાદા કહે જેવી હરિની ઇરછા… ઓપરેશન પતી ગયું ત્રણ દિવસ વિતી ગયાં દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને બીલ આપ્યું …

પરમ કૃપાળુ પરમાત્માનો આભાર Read More »

મંદિર માં કેવી રીતે દર્શન કરવા? (How to)

એક મહિલા રોજ મંદિરે જતી. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે હવેથી તે મંદિરે નહીં આવે. પૂજારીએ તેને કારણ પૂછ્યું. ત્યારે મહિલા બોલી, “હું જોઉં છું કે મંદિરમાં લોકો ફોન પર સતત પોતાના નોકરી – ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો મંદિરને જ પોતાની ગુસપુસનું સ્થાન બનાવી દીધું છે. ઘણાં પૂજા ઓછી ને દેખાડો …

મંદિર માં કેવી રીતે દર્શન કરવા? (How to) Read More »

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી..

ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહી, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી, ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી, એનાં પુનિત ચરણો તણી, કદી ચાહના ભૂલશો નહી.. દાદાએ ભીની આખે. આવનાર વ્યક્તિ ને ઇશારાથી સોફા ઉપર બેસવાનું કીધું …. આવનાર વ્યક્તિ..એ દાદા સામે જોયું.. દાદા ની આખ માંથી અવિરત આંસુ વહી રહ્યા હતા… …

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી.. Read More »

મંદિરો વિષે કેટલીક વાતો…

Q-1) મંદિર શા માટે જવું જોઈએ ? તમામ મંદિરો ધરતીના ઘનાત્મક ( પોસિટીવ ) ઉર્જાના કેન્દ્રો છે. મંદિરો આકાશીય ઉર્જાના કેન્દ્ર છે. વ્યક્તિ મંદિર માં ઉઘાડે પગે જાય છે ત્યારે એનું શરીર ધરતી સાથે સીધા સંપર્ક માં આવે છે ( અર્થ થાય છે ) જ્યારે મૂર્તિને હાથ જોડે છે ત્યારે શરીર નું ઉર્જા ચક્ર ચાલુ થઇ …

મંદિરો વિષે કેટલીક વાતો… Read More »

Gujarati status & Suvichar

“વાણી” જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે; બાકી “ચહેરો” તો હાલાત અને સમય સાથે બદલાતો રહે છે…। વહેલા જાગવું હંમેશાફાયદાકારક રહે છેપછી એ ઉંઘ માંથી હોયકે વહેમ માંથી…!મુંજવણ સાથે દોડવા કરતાં સમજણ સાથે ધીમે ધીમે ચાલવું સારું સારી વ્યકિતનો સાથહોય તો જ લાગણીના પુષ્પ ખીલી શકે છે નહીંતર ખીલેલા …

Gujarati status & Suvichar Read More »