Gujarati status & Suvichar

Gujarati status
personality status in gujarati
Personality
Today's Qoute
Gujarati suvichar
Gujarati suvichar

“વાણી” જ એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે;
બાકી “ચહેરો” તો હાલાત અને સમય સાથે બદલાતો રહે છે…।

Advertisement


Gujarati status

વહેલા જાગવું હંમેશા
ફાયદાકારક રહે છે
પછી એ ઉંઘ માંથી હોય
કે વહેમ માંથી…!
મુંજવણ સાથે દોડવા કરતાં
સમજણ સાથે ધીમે ધીમે ચાલવું સારું
સારી વ્યકિતનો સાથ
હોય તો જ લાગણીના પુષ્પ ખીલી શકે છે નહીંતર ખીલેલા
પુષ્પ પણ કરમાઈ જાય છે.



જીદંગી ના અમુક વણાંક એવા હોય છે,
જ્યા સત્ય અને સમજણ હોવા છતાં નિર્ણય લઈ શકાતો નથી.
દુનિયા સમજે કે ના સમજે તમે સમજી જાવ, જીત ના બેજ માર્ગ છે.
“ખમીજાવ”
કા
“નમીજાવ”


[jetpack_subscription_form show_only_email_and_button=”true” custom_background_button_color=”undefined” custom_text_button_color=”undefined” submit_button_text=”Subscribe” submit_button_classes=”undefined” show_subscribers_total=”false” ]

“દુખ” ઘણુ છે ઍમ ના કહો,
“સહનશક્તિ’:ઓછી છે ઍમ કહો..
“સહેતા'” આવડી જાય,
તો…
“‘રહેતા” પણ આવડી જાય છે…


friends

“ઘડીયાળ” બગડે તો
“રીપેરિંગ” કરનાર મળે,સાહેબ
પણ “સમય” તો જાતે જ “સુધારવો”પડે..!!



સ્વભાવ શૂન્ય જેવો રાખવો,
ભલેને કોઈ આપણને.
ગણતરીમા ન લે પણ જેની બાજુમા,
ઉભા હોઈ એની કિમત વધી જાય…..


Subscribe For Latest Updates

Invalid email address
We promise not to spam you. You can unsubscribe at any time.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap