pramukh swami maharaj prasang

રામરસ રેડ્યાની રીત..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૨-જુલાઇ-૧૯૬૮, ગોંડલ રામરસ રેડ્યાની રીત-૧ વઢવાણ મંદિરના પૂજારીના ભાઈ કે. એચ. પાઠક જયોતિષી હતા. તેઓ સાંજે દર્શને આવ્યા. તેમને કોઈ કાર્યની સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક મળેલ. તે વાત તેમણે સ્વામીશ્રીને કરી. મૂળ સત્સંગી અને સ્વામીશ્રી તેમને વર્ષોથી ઓળખે. સ્વામીશ્રી તેમને રસપૂર્વક પૂછવા લાગ્યા : ‘હવે વરસાદ કયારે થશે ?’ …

રામરસ રેડ્યાની રીત.. Read More »

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી..

ભૂલો ભલે બીજું બધું, માબાપને ભૂલશો નહી, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહી, ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી, એનાં પુનિત ચરણો તણી, કદી ચાહના ભૂલશો નહી.. દાદાએ ભીની આખે. આવનાર વ્યક્તિ ને ઇશારાથી સોફા ઉપર બેસવાનું કીધું …. આવનાર વ્યક્તિ..એ દાદા સામે જોયું.. દાદા ની આખ માંથી અવિરત આંસુ વહી રહ્યા હતા… …

ધન ખરચતાં મળશે બધું, માતાપિતા મળશે નહી.. Read More »

મંદિરો વિષે કેટલીક વાતો…

Q-1) મંદિર શા માટે જવું જોઈએ ? તમામ મંદિરો ધરતીના ઘનાત્મક ( પોસિટીવ ) ઉર્જાના કેન્દ્રો છે. મંદિરો આકાશીય ઉર્જાના કેન્દ્ર છે. વ્યક્તિ મંદિર માં ઉઘાડે પગે જાય છે ત્યારે એનું શરીર ધરતી સાથે સીધા સંપર્ક માં આવે છે ( અર્થ થાય છે ) જ્યારે મૂર્તિને હાથ જોડે છે ત્યારે શરીર નું ઉર્જા ચક્ર ચાલુ થઇ …

મંદિરો વિષે કેટલીક વાતો… Read More »

હું તેમને ભાળું છું

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ઓક્ટોબર-૧૯૬૮, ગોંડલ હું તેમને ભાળું છું પ્રત્યેક દિવાળીએ શિવાભાઈ હરિભાઈ પટેલ અમદાવાદથી ફળોના ટોપલાઓ રવામીશ્રી પાસે લાવતા અને તે અન્નકુટમાં ધરાવતા. આ વખતે શિવાભાઈને અમદાવાદથી નીકળતાં મોડું થઈ ગયું. આથી સંતોએ સ્વામીશ્રીને કહ્યું : ‘બાપા ! શિવાભાઈનાં ફળો હજી સુધી આવ્યાં નથી અને મોડું થયું છે. કદાચ ભૂલી …

હું તેમને ભાળું છું Read More »

સત્યુગનો સંયમસાર

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ઓક્ટોબર-૧૯૬૮, ગોંડલ સત્યુગનો સંયમસાર.. એક દિવસ સ્વામીશ્રીએ બધા યુવકોને બ્રહ્મચર્ય અંગે ખૂબ વાત કરી. પછી નિષ્કપટ થવા પણ કહ્યું ને કહે : ‘લ્યો, નિષ્કપટ થાઓ, નિષ્કપટ થાઓ.’ પછી એકએક યુવકને વ્યક્તિગત કહેવા લાગ્યા. તેમાં લીંબડીવાળા ભરતનો વારો આવ્યો. તે કહે : ‘બાપા ! હું તો પરણેલો છું.’ ‘તે …

સત્યુગનો સંયમસાર Read More »

યુવાનોને આશ્ચર્ય !

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૩-ઓક્ટોબર-૧૯૬૮, ગોંડલ યુવાનોને આશ્ચર્ય ! અહી બિલાડા(રાજરથાન)ના ઠાકોર સાહેબના કુમારો માધવસિંહ દીવાન તથા ગોપાલસિંહ તેમનાં માતુશ્રી સાથે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હતા. સ્વામીશ્રી તેમના પર ખૂબ હેત વરસાવતા. આજે સવારે બંન્નેએ સ્વામીશ્રીની ખુરશી ઉપાડવાની સેવા કરવા ઇચ્છા દર્શાવી. સ્વામીશ્રી બહુ રાજી થયા. સ્વામીશ્રીના ઓરડામાંથી અક્ષર મંદિર સુધી બંને ભાઈઓએ …

યુવાનોને આશ્ચર્ય ! Read More »

આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે…

એપ્રિલ-૧૯૬૯, ગોંડલ, આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે… મહુવાના બે મૂમુક્ષુઓ બાબુભાઈ પરમાર ને જગજીવનભાઈ ગોહિલ સ્વામીશ્રીનાં (યોગીજી મહારાજનાં) દર્શને ગોંડલ આવ્યા. બહુ મોટી સભા ભરાઈ હતી. આ બંને ભક્તોનો સંકલ્પ હતો કે ‘સ્વામીશ્રી પાસે કંઠી બંધાવીને વર્તમાન ધરાવવાં, પણ આટલી ભીડમાં સ્વામીશ્રી પાસે જવું કેમ ? તેમના મનમાં ચિંતા હતી કે ‘આ વખતે વર્તમાન …

આજ તો ભગવાન મુમુક્ષુને ખોળે છે… Read More »