pramukh swami maharaj prasang

મહારાજના સંબંધની અસ્મિતા

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૫-સપ્ટેમ્બર-૧૯૬૮, સારંગપુર મહારાજના સંબંધની અસ્મિતા સવારે જીવાખાચરના ઓરડે દર્શન કરવા ગયા. ત્યાં એક સંતને આજ્ઞા કરી કે ‘દર અઠવાડિયે એક માણસ મોકલી આ ઓરડા સાફ કરાવવા.’ આ પ્રસાદીના ઓરડાઓ જૂના મંદિરના તાબામાં હતા. ખાસ સાફ થતા નહિ. તેથી સ્વામીશ્રીએ પોતાનું માનીને સૂચના આપી. ગામમાં શ્રીજીમહારાજનો પ્રસાદીનો ચોરો છે, …

મહારાજના સંબંધની અસ્મિતા Read More »

પારિવારિક એકતા

તા. ૪ જૂન, ૨૦૦૭, મોમ્બાસા ભોજનવેળાએ ‘સ્વામિનારાયણ પ્રકાશ’ના વાચન દરમ્યાન પારિવારિક એકતા અને કૌટુંબિક મૂલ્યોની વાત નીકળતાં અક્ષરવત્સલ સ્વામી કહે, ‘આ વખતની અમેરિકાની પ્રેસિડન્ટની ચૂંટણીમાં એક ઉમેદવારે એવો મુદ્દો બનાવ્યો છે કે અમે પારિવારિક એકતા વધે એવા પ્રયત્નો કરીશું’ સ્વામીશ્રીએ તરત જ પૂછ્યું ‘શું પ્રયત્ન કરશે?’ અક્ષરવત્સલ સ્વામી કહેઃ’એ તો ચૂંટણીનો મુદ્દો છે, પણ શું …

પારિવારિક એકતા Read More »

જીવદયા..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ – Learnings જુન ૧૯૬૮, ગોંડલ જીવદયા અક્ષર મંદિરમાં આધુનિક અને મોટી ગૌશાળા હોવાથી ડો. ચંદ્રકાંત પંડયાને પશુચિકિત્સક અધિકારી તરીકે વારંવાર મંદિરની મુલાકાતે આવવાનું થતું. ગૌશાળાની વ્યવસ્થા સંભાળતા ભક્તિકિશોર સ્વામી તેમને જરૂર પડચે અચૂક બોલાવતા. આ અરસામાં ગૌશાળાની એક સુંદર બળદની જોડીમાંથી એક બળદને શિંગડામાં તકલીફ થઈ. તેથી ડૉ. …

જીવદયા.. Read More »

બાળસનેહી… – Learnings

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ *જુન ૧૯૬૮, ગોંડલ બાળસનેહી   અમદાવાદના ભોગીભાઈ ચોકસીના શેઠ ઇન્દ્રજિતભાઈ સ્વામીશ્રીના પ્રસંગમાં આવ્યા. તેઓ ઘણા ભાવિક, તેથી અવારનવાર સ્વામીશ્રીનાં દર્શને આવતા. તેમનો દીકરો સંજય પણ ભેગો જ હોય. અમદાવાદમાં આવેલા તેમના ભવ્ય નિવાસમાં સ્વામીશ્રી પધરામણીએ પણ પધાર્યા હતા. આ અરસામાં સંજય તેમનાં માતુશ્રી સાથે ગોંડલ ખાસ સ્વામીશ્રીનાં દર્શને …

બાળસનેહી… – Learnings Read More »

સવા સોળ આની..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ     ૧૧-૬-૧૯૬૮, ગોંડલ   તા. ૧૧-૬-૬૮, એક સંત સ્વામીશ્રી પાસે આવ્યા અને ફરિયાદના રૂપમાં વાત કરતાં કહ્યું: ‘પ્રમુખસ્વામી મને કહે છે કે ફલાણાં મંદિરમાં જઈને રહો.’    સ્વામીશ્રી તરત જ હસી પડચા અને બોલ્યા: ‘ગૂરૂ ! બરાબર કહે છે. આ તો પ્રમુખસ્વામીની આજ્ઞા છે. મારે પણ પાળવી …

સવા સોળ આની.. Read More »

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે….સેવા, સરળતા, દાસપણું…

પ્રકરણ -૧૩  સેવા, સરળતા, દાસપણું… ચિંતામણી, પારસમણિ કે કલ્પવૃક્ષ તેના કરતાં પણ દાસપણું ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે. ઈશ્વરો , અક્ષરમુક્તો કે રાધા-રામાદિ ભક્તો દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે.  ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારેય બરોબરિયાપણું આવવા ન દે, દાસના દાસનો દાસ થઈ રહે ત્યારે શ્રીહરિ તેને …

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે….સેવા, સરળતા, દાસપણું… Read More »

Divine Inspiration : Who do You Belong to?

Inspiration of 12 Aug 2016 Who do You Belong to ?.. Kanubhai Barot and Shreyas Pandya are dedicated volunteers at the Chicago BAPS mandir. They were engaged in a mock spat before Swamishri, apparently quarrelling in the Martian language. After a while they stopped their gibberish talk. Kanubhai explained what they were quarrelling about, “Swami, …

Divine Inspiration : Who do You Belong to? Read More »

Divine Inspiration : Divine Grip

pramukh swami maharaj pravachan..     Divine Grip Rathin Raval, a satsangi youth, told Swamishri, “At 86 years a person loses his physical grip over things. The strong grip that a young person has cannot be so for an old person.” Swamishri confirmed Rathin’s words and replied, “You are right. An old person cannot have …

Divine Inspiration : Divine Grip Read More »