pramukh swami

મહંત સ્વામી મહારાજની પરાભક્તિ – BAPS Swaminarayan

તા. 29-8-2016, આણંદ આજે સ્વામીશ્રી આણંદથી અમદાવાદ જઈ રહેલા ત્યારે પાછળ તરફ જોઈને પ્રેમભરી આંખે અને હાથના ઇશારે ઠાકોરજી માગ્યા. સેવકોએ વિનંતી કરી : ‘સ્વામી ! રહેવા દો. આપ બીમાર છો. વજન લાગશે.’ ‘થોડી વાર.’ સ્વામીશ્રી ભક્તિભર્યા સ્વરે બોલ્યા અને પોતાના ખોળામાં ઠાકોરજીને પોતાની સન્મુખ રાખી ખૂબ પ્રેમથી નીરખી નીરખીને દર્શન કરતા રહ્યા. પછી ઠાકોરજી …

મહંત સ્વામી મહારાજની પરાભક્તિ – BAPS Swaminarayan Read More »

જોગી ત્યાં હું…

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૧૧-ડિસેમ્બર-૧૯૬૮, મુંબઇ ‘જોગી ત્યાં હું…’ સવારે ૧૧-૦૦ વાગે આરામમાંથી ઊઠયા ત્યારે વાત કરી : ‘આજે સ્વપ્નું આવ્યું કે શાસ્ત્રીજી મહારાજને ટ્રેનમાં જવું હતું. ત્યારે સ્ટેશનમાં મને આજ્ઞા કરી : ‘જાવ જોગી ! ફર્સ્ટ કલાસના ડબ્બામાં વ્યવસ્થા કરો.’ હું ત્યાં ગયો એટલે ગાડીમાં ડોસી બેઠી હતી. એટલે થર્ડ કલાસના …

જોગી ત્યાં હું… Read More »

ગોરાણાનું ગૌરવ વધે છે

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૧૯-જુન-૧૯૬૮, ગોરાણા ગોરાણાનું ગૌરવ વધે છે શાસ્ત્રોકત વિધિ અનુસાર હરિલીલાકલ્પતરુ ગ્રંથની પારાયણનો આજે પ્રારંભ કરાવ્યો. બપોરે જમતી વખતે સંતો પાસે લોટા ન જોયા. એટલે પૂછ્યું: ‘લોટા કયાં ?’ પછી ખબર પડી કે નથી; એટલે લોટા રાખવાનું સૌને નિયમ આપ્યું. જમ્યા બાદ કથામાં બાળ મંડળ પાસે સ્વામિનારાયણ ધૂન બોલાવરાવી. …

ગોરાણાનું ગૌરવ વધે છે Read More »

swaminarayan

જેના ગુરુ અક્ષર હોય તે જ અક્ષરધામમાં લઈ જાય

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૪ ફેબ્રુઆરી ૧૯૬૮, આણંદ જેના ગુરુ અક્ષર હોય તે જ અક્ષરધામમાં લઈ જાય ‘જેના ગુરુ અક્ષર હોય તે તેને અક્ષરધામમાં લઈ જાય અને પુરુષોત્તમને મેળવી દે. હાલાપોલા ગુરુનું કામ નહીં, તે તો નરકમાં જ નાખે. અત્યારે પણ એવું જ છે. ‘જુનાગઢમાં એક હાલાપોલા સાધુ હતા. ધર્મ-નિયપ પાળે નહિ, …

જેના ગુરુ અક્ષર હોય તે જ અક્ષરધામમાં લઈ જાય Read More »

સત્સંગને માટે પ્રાણ પાથરવા

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૯-જુલાઇ-૧૯૬૮, ગોંડલ સત્સંગને માટે પ્રાણ પાથરવા.. ‘યોગી સુવાસ’ અંકમાં કેનેડી અને અબ્રાહમ લિંકનના ખૂનનો પ્રસંગ આવ્યો. તે સાંભળી સ્વામીશ્રી કહે : ‘આ લેખમાં શું ભાવાર્થ આવ્યો? આમાં સત્સંગની વાત ન આવી. આ તો ગ્રામ્યવાર્તા થઈ. આવા લેખ ન લખવા. આપણે જણાવી દેવું. દેશને માટે મર્યા, પણ સત્સંગને માટે મર્યા …

સત્સંગને માટે પ્રાણ પાથરવા Read More »

shashtriji maharaj

અક્ષરધામના મહંત

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૦-સપ્ટેમ્બર-૧૯૬૮, ગઢડા અક્ષરધામના મહંત સાંજે સહસ્ર ધરે પધાર્યા. અહીં મેઇન રોડથી ધરા સુધી પાકો રસ્તો બાંધવાનો હતો તેનું નિરીક્ષણ કર્યું અને તેનો અમુક ખર્ચ સંસ્થા તરફથી આપવાનો નિર્ણય કર્યો. ધરા પાસે પધારી સ્વામીશ્રી કહે : ‘આ ધરામાં પાંચસો પરમહંસો સહિત ઘણી વાર શ્રીજીમહારાજે સ્નાન કર્યું છે તે ત્યાં …

અક્ષરધામના મહંત Read More »

ભગવાન કયારે આપણા થાય?

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૮-નવેમ્બર-૧૯૬૮, ગાના ભગવાન કયારે આપણા થાય ? બીજે દિવસે સવારે ગાના સત્સંગ મંડળે કીર્તન ગાયું હતું. તેમાં ‘તમે મારા થયા, હુ તમારો થયો’ એ કીર્તન ઉપાડયુ. ત્યારે સ્વામીશ્રીએ પ્રશ્ર પૂછયો: ‘તમે મારા થયા એટલે શું ? ભગવાન ક્યારે આપણા થાય ?’ પછી જુદા જુદા હરિભકતો પાસે પ્રશ્નોના ઉત્તર …

ભગવાન કયારે આપણા થાય? Read More »