satsang

મોટપનો માપદંડ કયો ?

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ જુન-૧૯૬૮, ગોરાણા મોટપનો માપદંડ કયો ? ગોરાણા નજીક એક ગામમાં સંસ્કૃત પાઠશાળા છે. પ્રાચીન મંદિર છે. ત્યાંના મહંતને મળવા સંતો ગયેલા. ‘તેઓ ટાટ પહેરીને રહે છે ને બે ટંક ગાયનું દૂધ જ પીએ છે. અન્ન લેતા નથી. વળી, પ્રખર વિદ્વાન છે. મંદિરની આવક પણ સારી છે.’ એવી વાતો …

મોટપનો માપદંડ કયો ? Read More »

પ્રેમજળે સૌનાં હૈયાં ભરિયા

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ માર્ચ ૧૯૬૮, ગોંડલ પ્રેમજળે સૌનાં હૈયાં ભરિયા અહીં આફ્રિકાના એક હરિભક્તે સ્વામીશ્રીને પત્ર લખેલો કે ‘મારો પુત્ર પહેલી જ વાર દેશમાં આવે છે અને ગોંડલ આપની પાસે આવશે, તો તેમને સારી રીતે રાખશો, સાચવશો એવી પ્રાર્થના છે.’ સ્વામીશ્રીએ મથુરભાઈ તથા હરભમજી બાપુને ઉતારા તેમજ સરભરા માટે ભલામણ કરી …

પ્રેમજળે સૌનાં હૈયાં ભરિયા Read More »

હેતનું લક્ષણ શું ?

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૬-જુન-૧૯૬૮, જૂનાગઢ હેતનું લક્ષણ શું ? વજુભાઈને તાવ આવતો હતો. તેઓ મેડા ઉપર સૂતા હતા. સવારે પૂજા બાદ રવામીશ્રી સર્વને ‘જય સ્વામિનારાયણ’ કહેતાં સીડી નજીક આવ્યા અને કહે ; ‘હાલો, (૩૫૨ વજુભાઈને મળવા જવું છે.’ ડૉક્ટર સ્વામીએ કહ્યું: ‘ઉપર ચડવાનું ફાવે એવું નથી. દાદરો સીધો છે. સાંકડો છે …

હેતનું લક્ષણ શું ? Read More »

પરસ્પર પ્રેમની પ્રતિષ્ઠા

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૧૨-જુલાઇ-૧૯૬૮, ગોંડલ પરસ્પર પ્રેમની પ્રતિષ્ઠા બપોરની ટ્રેનમાં નડિયાદથી કૃષ્ણાભાઈ વગેરે સાત હરિભકતો આવ્યા. અત્યંત શૂરવીર એવા કૃષ્ણાભાઈ નિષ્ઠાવાન ને પ્રેમી પણ એટલા જ. સ્વામીશ્રીનો વિરહ તેઓ ખમી શકતા નહિ. થોડા દિવસ થાય ને મંડળી લઈને સ્વામીશ્રીનાં દર્શને આવી પહોંચ્યા હોય ! પ્રેમી એવા કે ‘સ્વામીબાપાને આ ભાવે! આ …

પરસ્પર પ્રેમની પ્રતિષ્ઠા Read More »

મૂર્તિનું ચિંતનાત્મક દર્શન

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૧૧-જુલાઇ-૧૯૬૮, ગોંડલ મૂર્તિનું ચિંતનાત્મક દર્શન દર્શન બાદ ગ.પ્ર. ૪૧ તથા ૪૨ વચનામૃતો વંચાયાં. તેમાં વર્ણન આવ્યું કે મહારાજ પાઘ પહેરીને બેઠા હતા. તે સાંભળી સ્વામીશ્રી કહે : ‘દરેક વચનામૃતમાં પાધ પહેરીને બેઠા હતા એમ આવે. સવારે, બપોરે, રાત્રે જયારે ને ત્યારે પાઘ પહેરીને બેસે, તે શું ઉઘાડે માથે …

મૂર્તિનું ચિંતનાત્મક દર્શન Read More »

મંદિર માં કેવી રીતે દર્શન કરવા? (How to)

એક મહિલા રોજ મંદિરે જતી. એક દિવસ તેણે પૂજારીને કહ્યું કે હવેથી તે મંદિરે નહીં આવે. પૂજારીએ તેને કારણ પૂછ્યું. ત્યારે મહિલા બોલી, “હું જોઉં છું કે મંદિરમાં લોકો ફોન પર સતત પોતાના નોકરી – ધંધાની વાત કરતા હોય છે. કેટલાકે તો મંદિરને જ પોતાની ગુસપુસનું સ્થાન બનાવી દીધું છે. ઘણાં પૂજા ઓછી ને દેખાડો …

મંદિર માં કેવી રીતે દર્શન કરવા? (How to) Read More »

થુલું ને કંસાર..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ.. ૧૪-જુલાઇ-૧૯૬૮, ગોંડલ થુલું ને કંસાર બપોરની કથામાં ગ.પ્ર. ૭૪ તથા ૭૫ વચનામૃત વંચાવ્યા. સભામાં ગોંડલના યુવક પ્રમોદભાઈ બેઠા હતા. વચનામૃતમા ‘એકોતેર પરિયાં તર્યા’ ની વાત સમજાવતાં સ્વામીશ્રી કહે : ‘કોઈ તમારો ગુણ લે, ‘પ્રમોદ બહુ સારા. સ્વામીનું ભજન કરે છે.’ તો તેનું કલ્યાણ થાય. આવતા જન્મે સત્સંગમા દેહ …

થુલું ને કંસાર.. Read More »

રામરસ રેડ્યાની રીત..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૨-જુલાઇ-૧૯૬૮, ગોંડલ રામરસ રેડ્યાની રીત-૧ વઢવાણ મંદિરના પૂજારીના ભાઈ કે. એચ. પાઠક જયોતિષી હતા. તેઓ સાંજે દર્શને આવ્યા. તેમને કોઈ કાર્યની સિદ્ધિ માટે સુવર્ણચંદ્રક મળેલ. તે વાત તેમણે સ્વામીશ્રીને કરી. મૂળ સત્સંગી અને સ્વામીશ્રી તેમને વર્ષોથી ઓળખે. સ્વામીશ્રી તેમને રસપૂર્વક પૂછવા લાગ્યા : ‘હવે વરસાદ કયારે થશે ?’ …

રામરસ રેડ્યાની રીત.. Read More »

હું તેમને ભાળું છું

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ઓક્ટોબર-૧૯૬૮, ગોંડલ હું તેમને ભાળું છું પ્રત્યેક દિવાળીએ શિવાભાઈ હરિભાઈ પટેલ અમદાવાદથી ફળોના ટોપલાઓ રવામીશ્રી પાસે લાવતા અને તે અન્નકુટમાં ધરાવતા. આ વખતે શિવાભાઈને અમદાવાદથી નીકળતાં મોડું થઈ ગયું. આથી સંતોએ સ્વામીશ્રીને કહ્યું : ‘બાપા ! શિવાભાઈનાં ફળો હજી સુધી આવ્યાં નથી અને મોડું થયું છે. કદાચ ભૂલી …

હું તેમને ભાળું છું Read More »