yogiji maharaj video

મહારાજના સંબંધની અસ્મિતા

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૫-સપ્ટેમ્બર-૧૯૬૮, સારંગપુર મહારાજના સંબંધની અસ્મિતા સવારે જીવાખાચરના ઓરડે દર્શન કરવા ગયા. ત્યાં એક સંતને આજ્ઞા કરી કે ‘દર અઠવાડિયે એક માણસ મોકલી આ ઓરડા સાફ કરાવવા.’ આ પ્રસાદીના ઓરડાઓ જૂના મંદિરના તાબામાં હતા. ખાસ સાફ થતા નહિ. તેથી સ્વામીશ્રીએ પોતાનું માનીને સૂચના આપી. ગામમાં શ્રીજીમહારાજનો પ્રસાદીનો ચોરો છે, …

મહારાજના સંબંધની અસ્મિતા Read More »

પાકા ઘડે કાંઠા ચડે નહિ..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ   ૮-મે-૧૯૭૦, મોમ્બાસા, વૈશાખ સુદ ત્રીજ, સંવત ૨૦૨૬, મોમ્બાસા મંદિરનો ૧૬મો પાટોત્સવ.   પાકા ઘડે કાંઠા ચડે નહિ.. ‘અહીં સાંજે માલિશ માટે, વીરપુરના એક અનુભવી વૃદ્ધ લુહાણાભાઈ આવતા. સ્વામીશ્રીએ તેમને કૃપા કરી સેવાનો લાભ આપેલો. માલિશ વખતે સ્વામીશ્રી તેમને સત્સંગની વાતો કરતા. થોડા દિવસ પછી સંતોએ તેમને સ્વામીશ્રી …

પાકા ઘડે કાંઠા ચડે નહિ.. Read More »

દુ:ખડા દૂર કરો, સંકટ સર્વે હરો..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ જુન ૧૯૬૮, ગોંડલ ‘દુ:ખડા દૂર કરો, સંકટ સર્વે હરો’   આ દિવસોમાં જુનાગઢથી અડવાળના મંગળસિંહ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હેતા. સાથે ગુજરાત રાજયના જમીન-વિકાસ બેન્કના જૂનાગઢ ડિસ્ટ્રિક્ટના એક ઓફિસર જેઠવા સાહેબને પણ લાવ્યા હતા. તેમને તીવ્ર આઘાતને કારણે માનસિક અસર થયેલી, જેના કારણે તેઓ સૂનમૂન બની ગયા હતા. કોઈની …

દુ:ખડા દૂર કરો, સંકટ સર્વે હરો.. Read More »

જીવદયા..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ – Learnings જુન ૧૯૬૮, ગોંડલ જીવદયા અક્ષર મંદિરમાં આધુનિક અને મોટી ગૌશાળા હોવાથી ડો. ચંદ્રકાંત પંડયાને પશુચિકિત્સક અધિકારી તરીકે વારંવાર મંદિરની મુલાકાતે આવવાનું થતું. ગૌશાળાની વ્યવસ્થા સંભાળતા ભક્તિકિશોર સ્વામી તેમને જરૂર પડચે અચૂક બોલાવતા. આ અરસામાં ગૌશાળાની એક સુંદર બળદની જોડીમાંથી એક બળદને શિંગડામાં તકલીફ થઈ. તેથી ડૉ. …

જીવદયા.. Read More »

બાળસનેહી… – Learnings

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ *જુન ૧૯૬૮, ગોંડલ બાળસનેહી   અમદાવાદના ભોગીભાઈ ચોકસીના શેઠ ઇન્દ્રજિતભાઈ સ્વામીશ્રીના પ્રસંગમાં આવ્યા. તેઓ ઘણા ભાવિક, તેથી અવારનવાર સ્વામીશ્રીનાં દર્શને આવતા. તેમનો દીકરો સંજય પણ ભેગો જ હોય. અમદાવાદમાં આવેલા તેમના ભવ્ય નિવાસમાં સ્વામીશ્રી પધરામણીએ પણ પધાર્યા હતા. આ અરસામાં સંજય તેમનાં માતુશ્રી સાથે ગોંડલ ખાસ સ્વામીશ્રીનાં દર્શને …

બાળસનેહી… – Learnings Read More »

સવા સોળ આની..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ     ૧૧-૬-૧૯૬૮, ગોંડલ   તા. ૧૧-૬-૬૮, એક સંત સ્વામીશ્રી પાસે આવ્યા અને ફરિયાદના રૂપમાં વાત કરતાં કહ્યું: ‘પ્રમુખસ્વામી મને કહે છે કે ફલાણાં મંદિરમાં જઈને રહો.’    સ્વામીશ્રી તરત જ હસી પડચા અને બોલ્યા: ‘ગૂરૂ ! બરાબર કહે છે. આ તો પ્રમુખસ્વામીની આજ્ઞા છે. મારે પણ પાળવી …

સવા સોળ આની.. Read More »