yogiji maharaj video

Yogiji Maharaj ni Prem Varsha by Mahant Swami Maharaj || Baps Katha || Pravchan Swaminarayan

#પરમ પૂજ્ય યોગીજી મહારાજનું પ્રવચન #Yogiji Maharaj ni prem varsha by Atmatrupt swami #BAPS katha swaminarayan #Atmatrupt Swami katha #Baps Katha #swaminarayan katha #baps pravachan #swaminarayan pravachan, #swaminarayn parayan #mahant swami maharaj pravachan #pramukhswami maharaj pravachan #baps katha vaarta જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમને આશા છે કે અમારી વીડિયો…

Vachnar ne Dandavat | વાંચનારને દંડવત | Divybhav of Brahm Swamroop Yogiji maharaj

Satasang vihar Part 1 | Chapter 29 Brahmswaroop Yogijimaharaj (the fourth spiritual successor of Bhagwan Swaminarayan) give a blessing to young sadhu while he has read full of Biography of Brahmswaroop Bhagatji maharaj. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ (ભગવાન સ્વામિનારાયણના ચોથા અધ્યાત્મિક વારસદાર) એક નાના સાધુ પર અતિ રાજી થયા જયારે તેઓએ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનું જીવન ચરિત્ર…

ગોરાણાનું ગૌરવ વધે છે

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૧૯-જુન-૧૯૬૮, ગોરાણા ગોરાણાનું ગૌરવ વધે છે શાસ્ત્રોકત વિધિ અનુસાર હરિલીલાકલ્પતરુ ગ્રંથની પારાયણનો આજે પ્રારંભ કરાવ્યો. બપોરે જમતી વખતે સંતો પાસે લોટા ન જોયા. એટલે પૂછ્યું: ‘લોટા કયાં ?’ પછી ખબર પડી કે નથી; એટલે લોટા રાખવાનું સૌને નિયમ આપ્યું. જમ્યા બાદ કથામાં બાળ મંડળ પાસે સ્વામિનારાયણ ધૂન બોલાવરાવી. …

ગોરાણાનું ગૌરવ વધે છે Read More »

swaminarayan

જેના ગુરુ અક્ષર હોય તે જ અક્ષરધામમાં લઈ જાય

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૪ ફેબ્રુઆરી ૧૯૬૮, આણંદ જેના ગુરુ અક્ષર હોય તે જ અક્ષરધામમાં લઈ જાય ‘જેના ગુરુ અક્ષર હોય તે તેને અક્ષરધામમાં લઈ જાય અને પુરુષોત્તમને મેળવી દે. હાલાપોલા ગુરુનું કામ નહીં, તે તો નરકમાં જ નાખે. અત્યારે પણ એવું જ છે. ‘જુનાગઢમાં એક હાલાપોલા સાધુ હતા. ધર્મ-નિયપ પાળે નહિ, …

જેના ગુરુ અક્ષર હોય તે જ અક્ષરધામમાં લઈ જાય Read More »

સત્સંગને માટે પ્રાણ પાથરવા

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૯-જુલાઇ-૧૯૬૮, ગોંડલ સત્સંગને માટે પ્રાણ પાથરવા.. ‘યોગી સુવાસ’ અંકમાં કેનેડી અને અબ્રાહમ લિંકનના ખૂનનો પ્રસંગ આવ્યો. તે સાંભળી સ્વામીશ્રી કહે : ‘આ લેખમાં શું ભાવાર્થ આવ્યો? આમાં સત્સંગની વાત ન આવી. આ તો ગ્રામ્યવાર્તા થઈ. આવા લેખ ન લખવા. આપણે જણાવી દેવું. દેશને માટે મર્યા, પણ સત્સંગને માટે મર્યા …

સત્સંગને માટે પ્રાણ પાથરવા Read More »

shashtriji maharaj

અક્ષરધામના મહંત

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૦-સપ્ટેમ્બર-૧૯૬૮, ગઢડા અક્ષરધામના મહંત સાંજે સહસ્ર ધરે પધાર્યા. અહીં મેઇન રોડથી ધરા સુધી પાકો રસ્તો બાંધવાનો હતો તેનું નિરીક્ષણ કર્યું અને તેનો અમુક ખર્ચ સંસ્થા તરફથી આપવાનો નિર્ણય કર્યો. ધરા પાસે પધારી સ્વામીશ્રી કહે : ‘આ ધરામાં પાંચસો પરમહંસો સહિત ઘણી વાર શ્રીજીમહારાજે સ્નાન કર્યું છે તે ત્યાં …

અક્ષરધામના મહંત Read More »

ભગવાન કયારે આપણા થાય?

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૮-નવેમ્બર-૧૯૬૮, ગાના ભગવાન કયારે આપણા થાય ? બીજે દિવસે સવારે ગાના સત્સંગ મંડળે કીર્તન ગાયું હતું. તેમાં ‘તમે મારા થયા, હુ તમારો થયો’ એ કીર્તન ઉપાડયુ. ત્યારે સ્વામીશ્રીએ પ્રશ્ર પૂછયો: ‘તમે મારા થયા એટલે શું ? ભગવાન ક્યારે આપણા થાય ?’ પછી જુદા જુદા હરિભકતો પાસે પ્રશ્નોના ઉત્તર …

ભગવાન કયારે આપણા થાય? Read More »