yogiji maharaj

દુ:ખડા દૂર કરો, સંકટ સર્વે હરો..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ જુન ૧૯૬૮, ગોંડલ ‘દુ:ખડા દૂર કરો, સંકટ સર્વે હરો’   આ દિવસોમાં જુનાગઢથી અડવાળના મંગળસિંહ સ્વામીશ્રીનાં દર્શને આવ્યા હેતા. સાથે ગુજરાત રાજયના જમીન-વિકાસ બેન્કના જૂનાગઢ ડિસ્ટ્રિક્ટના એક ઓફિસર જેઠવા સાહેબને પણ લાવ્યા હતા. તેમને તીવ્ર આઘાતને કારણે માનસિક અસર થયેલી, જેના કારણે તેઓ સૂનમૂન બની ગયા હતા. કોઈની …

દુ:ખડા દૂર કરો, સંકટ સર્વે હરો.. Read More »

દેશકાળ સુધારવા સેવા લે છે..

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૭ જાન્યુઆરી ૧૯૬૮, નવસારી દેશકાળ સુધારવા સેવા લે છે રાતે સભામાં ‘અનુભવી…’,  ‘ભજી લે ભગવાન…’ એ પદો નિરૂપ્યા : ‘ભગવાન ને સંતની સેવા કરે તો ખોટ આવતી નથી. બાપા (પિતા) ભક્તિ કરતા હોય ને દીકરા સમજે કે ‘બાપા જે કરે છે તે સારું કરે છે,’ તો તેને બાપાની …

દેશકાળ સુધારવા સેવા લે છે.. Read More »

સેવા, સરળતા, દાસપણું..

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે…    સેવા, સરળતા, દાસપણું …………..મનુષ્યમાત્રને મોટા થવાની હોંશ છે, પણ સૌના દાસ થયા વિના મોટાઈ મળે નહિ. અમે તો મોટાઈમાં સુખ માન્યું જ નથી. જેવી સ્વામીની મરજી તેમાં અમે સુખ માન્યું છે.પછી ક્યારેય દુ:ખ રહેતું નથી. અમારી પેઠે માને તેને પણ સુખનો માર્ગ મળે. અંત સમે તેની સહાય પણ અમે કરીએ.” || …

સેવા, સરળતા, દાસપણું.. Read More »

ભાવભીની વિદાય..

યોગીજી મહારાજની સાથે પૂર્વ આફ્રિકાની સત્સંગ યાત્રાએ પધારેલા ભારતના હરિભક્તો મોમ્બાસાથી સ્ટીમરમાં પાછા જઈ રહ્યા હતા. સ્વામીશ્રી વહેલા વહેલા પૂજામાં પધાર્યા. સૌને મળ્યા. આશીર્વાદ આપ્યા. સ્વામીશ્રીએ એમને માટે ખાસ હાર તૈયાર કરાવ્યા હતા. બધાંને હારતોરા કર્યા. ચાંદલા કર્યા. બે દિવસ પહેલાં સૌને પરદેશયાત્રાની સ્મૃતિ રહે તે માટે આફ્રિકાના હરિભક્તો પાસે નાનકડી સ્મૃતિ ભેટ પણ અપાવડાવી …

ભાવભીની વિદાય.. Read More »

દેહ જીરણ ખોખા જેવો, તારા આતમ જોર અમાપજી

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૧ માર્ચ ૧૯૬૮, અમદાવાદ ‘દેહ જીરણ ખોખા જેવો, તારા આતમ જોર અમાપજી !’   તા. ૧-૩-’૬૮, સાંજે સરકારી પંચાયતના મંત્રીશ્રી માધવલાલ શાહના આગ્રહથી રવામીશ્રી તેમને ધરે પધરામણીએ જતાં મોટરમાં કહે : ‘હવે મારી તબિયત બગડી ગઈ છે. મુંબઈ કરતાં અહીં વધારે ભીડો છે. શરદી થઈ ગઈ છે. પંદર …

દેહ જીરણ ખોખા જેવો, તારા આતમ જોર અમાપજી Read More »

ચોક વાળે તેની વાસના બળે

ચોક વાળે તેની વાસના બળે તા. ૨૧મીએ પરોઢ પહેલાં સ્વામીશ્રી હાથમાં ફાનસ લઈ સેવકોને જગાડવા નીકળ્યા. ને બોલતા જાય : ‘નિરંજનભાઈ ! ગુણુભાઈ ! જાગોને! ના’વા ગયા ? યોગેશ્વર છે ? હાલો… શાસ્ત્રીજી મહારાજની વાત કરવી છે. દર્શન દીધાં. શાસ્ત્રીજી મહારાજ એક મોટી પાટ ઉપર બિરાજયા હતા. મેં ચોક વાળ્યો તે જોઈ સ્વામી બહુ રાજી …

ચોક વાળે તેની વાસના બળે Read More »

દ્વેષના ઝેર ઉપર સાધુતાનું અમીઝરણું –

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ  ૨૨-૪-૧૯૬૮, કલકત્તા દ્વેષના ઝેર ઉપર સાધુતાનું અમીઝરણું   સાંજે ૪-૪૫ વાગે અક્ષરપુરુષોત્તમ સત્સંગ મંડળના સભા સ્થાને વસંતભાઈને ત્યાં પધાર્યા. પછી કરબલા સ્ટ્રીટમાં, સ્વામિનારાયણના જૂના મંદિરે પધાર્યા. સંતોએ રવામીશ્રીનું સ્વાગત તો ઠીક, પણ બોલાવ્યા પણ નહિ. અને ‘જય સ્વામિનારાયણ’ પણ ન કહ્યા ! સ્વામીશ્રી નિર્માનીપણે નીચે હરિભક્તોના આસન પર બેસી …

દ્વેષના ઝેર ઉપર સાધુતાનું અમીઝરણું – Read More »

‘તો સ્વામી છેટા નહિ જાય.. (આજનો પ્રેરણાદાયી પ્રસંગ)

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨-૬-૧૯૬૮, ગોંડલ ‘તો સ્વામી છેટા નહિ જાય…’ રાત્રે ૯-૪૫ વાગે સભામાં સંબોધતાં કહ્યું : ‘દુ:ખ આવે અને ‘શાસ્ત્રીજી મહારાજ’ એમ બોલે તે દુ:ખ ભાગી જાય. આફ્રિકા, ઇગ્લેન્ડ બધે શાસ્ત્રીજી મહારાજને સંભારે છે. શાંતિ થાય ને અશાંતિ જતી રહે. શાસ્ત્રીજી મહારાજ દયાળુ હતા. ગમે તેવા ગુના માફ કરી દે. …

‘તો સ્વામી છેટા નહિ જાય.. (આજનો પ્રેરણાદાયી પ્રસંગ) Read More »

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે…

પ્રકરણ -૧૩  સેવા, સરળતા, દાસપણું     શ્રીહરિએ અલર્ક રાજાને કહ્યું, ” હરિભક્તોનો દાસ થઈને રહે તે બુદ્ધિમાન છે. દાસને ક્યારેય દુ:ખ હોતું નથી. મોટાને જ દુ:ખ હોય છે, કારણકે તેમા જેટલુ માન હોય તેટલું દુ:ખ થાય છે”     મુદ્દાની વાત… આજની સભામાં (યોગીજી મહારાજે) એક મુદ્દાની વાત કરી :   ‘ઘરે માળા ફેરવે તો એક …

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે… Read More »

આજનો પ્રેરણાદાયી પ્રસંગ (26th March 2018)

પ. પુ. યોગીજી મહારાજનો આજનો પ્રેરણાદાયી પ્રસંગ ૨૯-૬-૧૯૬૮, ડભાણ ગુણાતીત દીક્ષા સ્થાનની પ્રમાણતા સાંજે ડભાણ પધાર્યા. અહીં એક હરિભક્તને મહારાજે સ્વપ્નમાં દર્શન દઈ ખેતરમાં અમુક જગ્યાએ ખોદવા આજ્ઞા કરી. તે પ્રમાણે ખોદતાં ગુણાત્તીતાનંદ સ્વામીની દીક્ષા દેરીથી દસથી પંદર હાથ જ દૂર યજ્ઞના કુંડ મળી આવ્યા. સ્વામીશ્રી કુંડમાં ઊતર્યા. દંડવત કર્યા, ફૂલ છાંટ્યા, સભા ભરી. સ્થાનિક …

આજનો પ્રેરણાદાયી પ્રસંગ (26th March 2018) Read More »